ઉભરતા ગુજરાતી હિપ હોપ માં દમ છે, પરંતુ ઘણા ટેલેન્ટેડ રેપર્સ અંડરરેટેડ છે.

Discussion / વિચાર-વિમર્શ

મને તો Aghori Muzik, Dhanji અને Hukeykaran જેવા આર્ટિસ્ટ્સ બહુ ગમે છે. એમના ગીતોમાં લખાણ, બીટ્સ અને સ્ટોરીટેલિંગ બધું જ જોરદાર હોય છે, છતાં હજુ ઘણા લોકો સુધી પહોંચ્યા નથી.

આપણે જ એમના ગીતો સાંભળીએ, શેર કરીએ અને સપોર્ટ કરીએ તો ગુજરાતી હિપ-હોપ સીન મજબૂત થઈ શકે.

તમારો ફેવરિટ ગુજરાતી રેપર કોણ છે? અને કોઈ અન્ડરરેટેડ આર્ટિસ્ટ કે ગીત હોય તો નામ જરૂર લખજો.

Posted Jul 30, 2026, 2:13 PM UTC

115
Loading comments…